આગામી બેઠક

અવસર પરિવાર આપને આવકારે છે અવસરની માસીક બેઠકમા..

દર મહીને અવસર પરિવાર ના અલગ અલગ સભ્યોને ઘેર બેઠક યોજવાનું પ્રયોજન છે,

આ બેઠકમા, સભ્યો પોતાની મરજી નુ ગીત ગાઇ શકે છે, ઇચ્છા ના કાવ્યો સંભળાવી શકે છે..

ટુંકમા, ખરા અર્થ મા સ્વન્તઃ સુખાય.

મનમા અવે તે, મન ફાવે તેમ ગાવા તથા કેહવા ની છુટ, સાથે મળી ને પ્યોર મસ્તી..