અવસર પર્વ

  • અવસર પરિવાર દર ૪ મહિને વિષય આધારિત કાર્યક્રમ યોજે છે.
  • ૩ મહિના ના સુદ્રઢ આયોજન અને તૈયારી બાદ આશરે ૨૦૦-૨૫૦ પરિવારજનોની હાજરી સાથે આ પર્વ ઉજવાય છે
  • આ વિષય આધારિત ઉજવાતા પર્વમાં ૩ મહિના તૈયારી માટે ભેગો થતો મેળાવડો હંમેશા આનંદદાયક જ રહ્યો છે
  • પર્વ ની તૈયારી માટે અનેક ટીમો રચાય છે.જેમાં મ્યુઝીક ટીમ,મેનેજમેન્ટ ટીમ મુખ્ય હોય છે
  • મ્યુઝીક ટીમ માં કીર્તન ઘારેખાન,પાર્થ ઠાકર,આદિત્ય ગોરસીયા ના માર્ગદર્શન હેઠળ અવસર ની મ્યુઝીક ટીમ દરેક ગાયકને વિધિવત રિહર્સલ કરાવે છે.સુર-તાલની સમજ આપી મ્યુઝીક ટીમ પરિવારના સભ્યોને સારા ગાયક બનવામાં મદદ કરે છે
  • મેનેજમેન્ટ ટીમ હોલ બૂકિંગ,બેનર બનાવવા,દરેક સુધી પર્વ ની વાત અને માહિતી ફેલાવવી તથા અન્ય કામ કરવા એ આ ટીમ નું કામ છે.